જામનગરમાં આવેલા પ્રખ્યાત શનિ મંદિરમાં અન્નકુટમાં છ કિલોનો લાડુ પણ ધરવામાં આવ્યો છે. શનિભક્તોએ કેક કાપી શની ભગવાનની જન્મ જયંતિ ઉજવી હતી. જામનગરનુ આ શનિ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જેમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે.
જામનગરમાં શનિ જ્યંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી - riligious
જામનગરઃ શહેરના નાગેશ્વર મંદિર પાસે આવેલા શનિ મંદિરમાં શનિ જયંતિ નિમિત્તે ભગવાન શનિદેવને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.જેમાં શનિ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
જામનગરમાં શનિ જ્યંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.