જામનગર: પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી, શહેર કાર્યાલય ખાતે મોદીજીના જીવન કવનની પ્રદર્શની ખુલ્લી મુકાઈ - Unique celebration of Modi's birthday in Jamnagar
દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં તમામ વોર્ડમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે શહેર કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવનની પ્રદર્શની યોજવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી,શહેર કાર્યાલય ખાતે પી.એમ મોદીના જીવનકવનની પ્રદશની ખુલ્લી મુકવામાં આવી
જામનગર : દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં તમામ વોર્ડમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને સાથે સાથે શહેર કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવનની પ્રદર્શની યોજવામાં આવી હતી.