ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો - jamnagar

જામનગરઃ અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો અને કુટીર ઉદ્યોગના રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર ખાતે વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : May 28, 2019, 3:53 AM IST

રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગરમાં વિવિધ વિસ્તારોમાં નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાજપાર્ક, કૌશલ નગર, તડીયા હનુમાન મંદિર, સતવારા સમાજની વાડી, મહાપ્રભુજીની બેઠક જેવા જામનગરના વિસ્તારોમાં આજની આ મોંઘીદાટ શૈક્ષણિક વસ્તુઓના કારણે ગરીબ બાળકોના શિક્ષણની સુવિધાઓમાં ક્યાંય તકલીફ ન રહે તેવા હેતુથી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

નોટબુક વિતરણ
નોટબુક વિતરણ
જામનગરમાં નોટબુક વિતરણન
ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નોટબુક વિતરણ

ABOUT THE AUTHOR

...view details