ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ - દુષ્કર્મની ઘટના

રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. દિવસને દિવસે મહિલા પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. જામનગરના એક વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

man
જામનગર

By

Published : Mar 22, 2020, 2:47 PM IST

જામનગર: શહેરમાં સગીરા પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે. કોઈ નરાધમે એક મહિના અગાઉ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરવાથી પીડિતાને સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ કરતાં દુષ્કર્મ થયા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે નરાધમની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં એક શખ્સે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

ABOUT THE AUTHOR

...view details