જામનગરમાં 20 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું - Destroyed
જામનગર: જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવા આવ્યું છે. રૂપિયા 20 લાખની કિંમતના વિદેશી દારૂ પર વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
policepolice
કડાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં પ્રાંત અધિકારી કે.યુ. જેઠવા, ASP સંદીપ ચૌધરી અને પડાણા પોલીસ સ્ટેશનના PSI ડી. એસ. વાઢેર તથા નશાબંધીના PSI સહદેવ સિંહ વાળાની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.