ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં બજેટ અંગે ચર્ચા કરાઈ - latestgujaratinews

શહેરની મહાનગરપાલિકા શુક્રવાર સવારે 11 કલાકે સ્ટેન્ડીંગ કમિટી હોલમાં મહાનગરપાલિકાના બજેટ અંગે ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. કોર્પોરેશન દ્વારા જામનગરની જનતા ઉપર 4 કરોડના કરબોજ નાખવામાં આવ્યા છે.

etv bharat
etv bharat

By

Published : Feb 7, 2020, 3:11 PM IST

જામનગર : મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલ બજેટ અંગે સાઈઝ સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી, જે કરબોજ નાખવામાં આવ્યા હતા. તેમાં મહાનગરપાલિકાએ પોઝિટિવ વલણ અપનાવ્યું છે.વોટર ચાર્જીસમાં પણ રૂપિયા 100નો વધારો કર્યો છે.

જામનગરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં બજેટ અંગે ચર્ચા

જામનગર મહાનગરપાલિકાના બજેટમાં પાણી ચાર્જમાં રૂ.100નો વધારો મંજુર કરાયો છે, અને મ્યુનિ.કમિશનરે સૂચવેલા કુલ રૂ.19 કરોડના કરબોજ પેકી 15 કરોડનો વધારો સ્થાયી સમિતિએ ફગાવ્યો છે.શહેરના વિવિધ વિકાસ કામો કરવા બજેટમાં જોગવાઈ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details