ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના વસઈમાં વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમનો ઉદ્ધાટન સમારોહ - jamnagar news

જામનગર: શહેરથી 14 કિલોમીટર દૂર આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓ સંચાલિત વૃદ્ધાશ્રમમાં વડીલોને રહેવા માટે આધુનિક સુવિધાથી સજ્જ આશ્રમ બનાવવામાં આવ્યો છે.

Jamnagar
Jamnagar

By

Published : Dec 28, 2019, 2:28 PM IST

જામનગ૨માં ચેરીયા ડાડાના મંદિ૨ની બાજુમાં જામનગ૨ રીલાયન્સ રોડ પર 14 કિ.મી.ના અંતરે વાત્સલ્ય વૃદ્ધાશ્રમ (વડીલોના ઘ૨)નું વાસ્તુ કાર્યક્રમ યોજાશે. મહિલાઓ સંચાલિત વૃદ્ધાશ્રમ આધુનિક સુવિધાથી સજ્જ આશ્રમ બનાવવામાં આવ્યો છે.

જામનગરના વસઈમાં વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમનો ઉદ્ધાટન સમારોહ

વડીલોના ઘ૨નું વાસ્તુ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં જામનગ૨ના પૂ. ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહારાજ આશિર્વચન આપશે. વડીલોના સ્વાસ્થય માટે ડોકટર્સ નિયમિત રીતે સ્વાસ્થય તપાસ માટે આવતા ૨હેશે.

ABOUT THE AUTHOR

...view details