ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નકલી પોલીસની કરાઈ ધરપકડ - jamnagar corona update

જામનગર પોલીસ દ્વારા નકલી પોલીસ બનીને શહેરમાં પ્રવેશ કરતનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

fake police arrested in jamnagar
જામનગરમાં નકલી પોલીસની કરાઈ ધરપકડ

By

Published : Apr 9, 2020, 5:18 PM IST

જામનગર : આ બનાવની વિગત મુજબ આજે સવારના સમયે જામનગરના ASP સફિન હસન પોલીસ સ્ટાફ સાથે બી ડિવિઝન ગુલાબનગર પોલીસ ચોકી ખાતે બહારથી શહેરમાં પ્રવેશ કરતા વાહનોના ચેકીંગમાં હતા. ત્યારે એક પોલીસ લખેલી નેમપ્લેટવાળી કાર પસાર થતા તેને રોકવામાં આવી. પૂછપરછ કરતાં અને ગાડીના કાગળો તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરતા તે નકલી પોલીસ જણાઈ આવતા ડી-સ્ટાફ પોલીસ દ્વારા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ડી-સ્ટાફ દ્વારા વ્યક્તિની અટકાયત કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં નકલી પોલીસની કરાઈ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details