ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ગોકુલનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી... - Gujarat

જામનગર: જિલ્લાના ગોકુલનગરમાં કચ્છી દાબેલી નામની દુકાન પાસે ઝૂંપડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી છે. આ કોઈએ હત્યા કરી છે કે તે કુદરતી રીતે અવસાન પામ્યો છે આ બાબતે હજી પણ કોઇ ખુલાસો નથી થયો.

yyyyy

By

Published : May 8, 2019, 4:59 AM IST

જામનગરના ગોકુલનગરમાં રહેતા મહેન્દ્ર સિંહ જાડેજા રાત્રે આઠ વાગ્યા સુધી ઘરે જ હતાં અને વહેલી સવારે તેમની લાશ મળી આવી હતી. મૃતકના પરિજનો આ બાબતે આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમની હત્યા કરવામાં આવી છે. આ બાબતે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગોકુલનગરમાં યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી...

ABOUT THE AUTHOR

...view details