ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં બે દિવસ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન - કેન્દ્રીય પ્રધાન  શ્રીપાદ યેસ્સો નાઈકના હસ્તે આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન

જામનગર: આયુર્વેદિક યુનિવર્સિટીમાં બે દિવસ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઇકના હસ્તે કરવામાં આવ્યું હતું.

jamnagar
જામનગર

By

Published : Jan 5, 2020, 4:30 PM IST

જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા બે દિવસીય આયુર્વેદ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન શ્રીપદ યેસ્સો નાઈકના હસ્તે આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળામાં 40 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ વ્યક્તિઓને પણ સ્થળ પર જ સારવાર અને દવા આપવામાં આવી હતી. જામનગરમાં દર વર્ષે આયુર્વેદિક સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details