ગુજરાત

gujarat

ETV Bharat / state

જુઓ સોમનાથ મંદિરનો અદભૂત આકાશી નજારો... - પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ

ગીર સોમનાથઃ શ્રાવણ માસમાં લાખો શિવભક્તો મહાદેવના શિવાલયોમાં દર્શન કરી ભક્તિનું ભાથું ભરે છે. ત્યારે વિશેષ રૂપે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ સમયે ડ્રોન કેમેરા દ્વારા સોમનાથ મહાદેવના દિવસ પરીયંત લેવાયેલ દ્રશ્યો કંઈક અનેરો નજારો ઊભો કરી રહ્યા છે.

Somnath Temple

By

Published : Aug 13, 2019, 12:48 PM IST

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવા લાખથી વધુની જનમેદની સોમનાથ ખાતે ઊમટી છે. મેઘરાજાએ વિરામ લેતા સોમનાથ મહાદેવના દર્શને દેશના અને રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસર અને દર્શનાર્થે આવેલ માનવ મેહરામણના આકાશી દ્રશ્યો જોતા જ ભક્તિની આસ ઊભી થાય છે.

સોમનાથ મંદિરનો અદભુત આકાશી નજારો

ABOUT THE AUTHOR

...view details