ગુજરાત

gujarat

ETV Bharat / state

'વાયુ'ની અસર, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ - #VAYUCYCLONE

ગીર સોમનાથ: વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર થઈ છે. વાવાઝોડાને લઈને દરિયાકાઠાં પર વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. પવનના કારણે જેતપુર-હાઈવે પર વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી હતી. વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેથી અંધારુ છવાયું હતું.

વાયુની અસર, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ

By

Published : Jun 14, 2019, 2:08 PM IST


ગીરસોમનાથના તલાળા હિરણ નદીમાં વરસાદના કારણે પુર આવ્યું છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે.

ગીરસોમનાથમાં અતિભારે વરસાદ

ABOUT THE AUTHOR

...view details