ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા - somnath latest news

ગીર સોમનાથ: દેશના ગૃહપ્રધાન અમિતશાહે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ મહાપુજા કર્યા બાદ તેમણે મહાદેવની આરતીમાં પણ ભાગ લીધો હતો.

etv bharat

By

Published : Oct 19, 2019, 11:55 PM IST

દેશના ગૃહપ્રધાન અમિતશાહે આજે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અમિત શાહ દરેક મહત્વની ચૂંટણી સમયે સોમનાથના દર્શને આવે છે.

ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાતી મહારાષ્ટ્રની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યા બાદ પોતાના નિયત ક્રમ મુજબ અમિત શાહ સોમનાથમાં મહાદેવને શીશ નમાવવા આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

જો કે, આ મુલાકાતમાં તેઓ સજોળે આવ્યા હતા. પણ આ કાર્યક્રમમાં પત્રકારો અને ભાજપના ઘણા ખરા કાર્યકરોને દૂર રાખવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details