ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો 79.63 ટકા સાથે પ્રથમ - Standrad10

અમદાવાદ: ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાંથી અંદાજે 11.59 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. જેનું 66.97 ટકા પરિણાણ આવ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : May 21, 2019, 6:01 AM IST

Updated : May 21, 2019, 11:04 AM IST

  • ધોરણ 10નું કુલ પરિણામ 66.97 ટકા
  • 0 ટકા પરિણામ ધરાવતી 63 શાળા
  • 30 ટકા પરિણામ શાળાઓ 995
  • 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળા
  • સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63 ટકા પરિણામ
  • સૌથી ઓછું છોટા ઉદેપુર 46 .38 ટકા પરિણામ

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓ

  • A1 ગ્રેડ - 4974
  • A2 ગ્રેડ- 32,375
  • B1 ગ્રેડ- 70,677
  • B2 ગ્રેડ- 1,29,629
  • C1 ગ્રેડ- 1,87,607
  • C2 ગ્રેડ- 1,19,452
  • D ગ્રેડ- 6288
  • E1 - 21

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકશે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તો આ સાથે સૌથી વધુ સુરત જીલ્લાનું 79.63 ટકા તો સૌથી ઓછું છોટા ઉદેપુરનું 46.63 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ જાહેર

આ વર્ષે કુલ 8,22,823 વિધાર્થીઓમાંથી કુલ 5, 51,023 વિધાર્થીઓ પાસ થયા છે. તો રિપિટર ઉમેદવાર નું 17.23 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યમાં સુરત જિલ્લો 79.63% સાથે પ્રથમ રહ્યો છે. તો ગીર સોમનાથનું સુપાસી કેન્દ્ર 95.63 % સાથે પ્રથમ સ્થાન પર છે. આ ઉપરાંત
100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા કુલ 366 છે, વળી અંગ્રેજી માધ્યમમાં 88.11 અને હિન્દી માધ્યમ માં કુલ 72.66% પરિણામ આવ્યું છે.

ધોરણ 10નું જિલ્લા પ્રમાણે પરિણામ

પંચમહાલ

કુલ પરિણામ 51.81%

કુલ 23,078 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

11,957 ઉત્તીર્ણ થયા

A1 ગ્રેડ- 25 વિદ્યાર્થીઓ

A2 ગ્રેડ- 288 વિદ્યાર્થીઓ

B1ગ્રેડ- 751 વિદ્યાર્થીઓ

B2 ગ્રેડ- 2141 વિદ્યાર્થીઓ

અરવલ્લી

કુલ 66.97 ℅ પરિણામ

100℅ પરિણામ વાળી જિલ્લાની 6 સ્કુલ

0 % પરિણામ વાળી જિલ્લાની 2 સ્કુલ

વડોદરા

67.03 ટકા પરિણામ

40,277 વિધાર્થીઓએ આપી હતી પરીક્ષા

26,997 વિધાર્થીઓ પાસ

A1 ગ્રેડ -201 વિધાર્થીઓ

A2 ગ્રેડ -1714 વિધાર્થીઓ

B1 ગ્રેડ -3685 વિધાર્થીઓ

સુરેન્દ્રનગર

A-1 ગ્રેડ - 140 વિદ્યાર્થીઓ
A-2 ગ્રેડ - 720 વિદ્યાર્થીઓ
B-1 ગ્રેડ - 1605 વિદ્યાર્થીઓ
B-2 ગ્રેડ - 3341 વિદ્યાર્થીઓ
C-1 ગ્રેડ - 4740 વિદ્યાર્થીઓ
C-2 ગ્રેડ -2286 વિદ્યાર્થીઓ

જિલ્લાનું ફૂલ પરિણામ : 69.26

કુલ 26,688 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

અમદાવાદ

72.45 ટકા અમદાવાદ શહેરનું પરિણામ

ગ્રામ્યનું 70.24 ટકા પરિણામ

અમદાવાદ (શહેર)

A1 -321 વિધાર્થીઓ
A2- 2688 વિધાર્થીઓ
B1- 5922 વિદ્યાર્થીઓ

અમદાવાદ (ગ્રામ્ય)

A1- 264 વિધાર્થીઓ,
A2 -2060 વિધાર્થીઓ
B1- 4091 વિદ્યાર્થીઓ

ભાવનગર

66.19% ટકા પરિણામ

A1-326 વિધાર્થીઓ
A2-1584 વિધાર્થીઓ

B1-3135 વિધાર્થીઓ
B2-5405 વિધાર્થીઓ

C1-8614 વિધાર્થીઓ
C2-4277 વિધાર્થીઓ

D-187 વિધાર્થીઓ

E1-1895 વિધાર્થીઓ
E2-9815 વિધાર્થીઓ

Last Updated : May 21, 2019, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details