ગુજરાત

gujarat

ETV Bharat / state

President Murmus visit to Gujarat : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું - President Draupadi Murmus visit to Gujarat

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજભવનમાં આજે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વતીથી અગ્ર સચિવ રાજેશ માંજુએ તેમનું સ્વાગત કર્યું હતું.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 10:15 PM IST

ગાંધીનગર : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત આજે મોડી સાંજે રાજભવન ખાતે પધાર્યા હતા. રાજ્યપાલઆચાર્ય દેવવ્રત વતીથી તેમના અગ્ર સચિવ રાજેશ માંજુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલેકટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.

આવતીકાલે ઇ વિધાનસભાનું થશે લોકાર્પણ :અમદાવાદ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું સીએમ ભુપેન્દ્ર પટેલે ગુલદસ્તો આપીને ગુજરાતમાં પધાર્વા બદલ હાર્દિક સ્વાગત કર્યું હતું. તારીખ 12 સપ્ટેમ્બરની સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ઇ વિધાનસભાનું લોકાર્પણ કરશે.

અપડેટ ચાલું છે...

ABOUT THE AUTHOR

...view details