ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, માઈનીંગ સેકટરને મળ્યો ઉદ્યોગનો દરજ્જો - gujarat news

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપતાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માઇનીંગ (ખનીજ) સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 20, 2019, 8:09 PM IST

ગુજરાતમાં માઇનીંગ સેકટર (ખનીજ-ખાણ) ક્ષેત્રને ઊદ્યોગનો દરજ્જો આપવાની CM રૂપાણીની જાહેરાત

-જમીનનીસરળતાથીઉપલબ્ધિથશે

-ઉત્પાદકીયપ્રવૃતિનેવેગમળતાંરોજગારઅવસરવધશે

-ખનીજવિસ્તારનાબ્લોકઝડપથીકાર્યાન્વીતથતાંસરકારનેરોયલ્ટીનીઆવકપ્રાપ્તથશે

ઉદ્યોગઅનેખાણવિભાગદ્વારાતારીખ 9-1-19નાઠરાવથીપ્રોસેસીંગઓફમાઈનીંગએકટીવીટીઝનેઉદ્યોગનોદરજ્જોઅગાઉઆપવામાંઆવેલછે,પરંતુમાઇનીંગઈન્ડસ્ટ્રીઝસાથેસંકળાયેલઔદ્યોગિકજગતનાઅગ્રગણ્યઉત્પાદકોદ્વારાસમગ્રમાઈનીંગસેકટરનેઉદ્યોગનોદરજ્જોઆપવાનીકરાયેલીરજૂઆતનોમુખ્યપ્રધાનવિજયરૂપાણીએહકારાત્મકપ્રતિસાદઆપતાંનિર્ણયકર્યોછે.

રાજ્યમાંમાઇનીંગસેકટર(ખનીજ)પ્રવૃતિનેઅનેતેનીસાથેસંકળાયેલાઊદ્યોગોનેહવેનિર્ણયનેપરિણામેજમીનમહેસૂલધારાઅંતર્ગતલેવાનીથતી66 AA અને65 B જેવીમંજૂરીઓસરળતાથીમળીશકશે.

માઈનીંગપ્રવૃત્તિમૂળભૂતરીતેજમીનનાબિનખેતીઉપયોગસંલગ્નહોવાથીજમીનમહેસૂલકાયદાહેઠળપણઉદ્યોગકારોનેખરેખરઔદ્યોગિકહેતુહોવાથીબિનખેતીપરવાનગીમેળવવામાંપડતીમૂશ્કેલીઓનુંનિવારણથતાંનિર્ણયથીમાઈનીંગક્ષેત્રનોઔદ્યોગિકવિકાસખૂબઝડપીબનશે.

સમગ્રપ્રક્રિયાનુંસરળીકરણથતાંખનીજવિસ્તારનાબ્લોક્સઝડપીકાર્યાન્વીતથશેઅનેરાજયસરકારનેરોયલ્ટીસ્વરૂપેઆવકપણમળશે. જમીનનીસરળઉપલબ્ધિથવાથીક્ષેત્રમાંવ્યાપકરોકાણઅનેઉત્પાદકીયપ્રવૃતિનેવેગમળવાથીરોજગારઅવસરોપણવધુમળવાશરૂથશે.

એટલુંનહિ, ઊદ્યોગોનેમળવાપાત્રથતાલોન-સહાયકેઅન્યયોજનાકીયલાભોપણહવેથીમાઇનીંગસેકટરમાંમળીશકશે.મુખ્યપ્રધાનસમક્ષરાજ્યનામાઇનીંગસેકટરસાથેસંકળાયેલાકવૉરીસ્ટોનસહિતનાઊદ્યોગકારોએલાંબાસમયથીજેરજૂઆતોકરીહતી,તેનોતેમણેરાજ્યનાસર્વાંગીવિકાસનાહિતમાંસાનૂકુળપ્રતિસાદઆપ્યોછે.

ABOUT THE AUTHOR

...view details