ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 53000 આંગણવાડીમાં કામ કરતા બહેનોના માનદવેતનમાં સરકારે કર્યો વધારો - vidhansbha

live
લાઈવ

By

Published : Mar 6, 2020, 11:45 AM IST

Updated : Mar 6, 2020, 12:01 PM IST

11:48 March 06

અનામત પરિપત્રને બિન સચિવાલય પરીક્ષા પેપર લીક મુદ્દો ગૃહમાં ચર્ચાયો

  • વિધાનસભા ગૃહમાં અનામત પરિપત્રને બિન સચિવાલય પરીક્ષા પેપર લીક મુદ્દો ગૃહમાં ચર્ચાયો
     
  • કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા સવાલ વારંવાર પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થાય છે
     
  • સરકારની તપાસ માત્ર નિમિત્ત જ રહે છે.
     
  • સરકારે કોઈપણ ઘટનામાં પુરેપુરી તપાસ કરાવવી જોઇ.
  • જ્યાં ચોરી થાય છે ત્યાં સરકારે તપાસ કરાવતી નથી પેપર છપાય છે, તે ફેક્ટરીમાં પણ તપાસ થતી નથી.
     
  • એલ.આર.ડી. સીટોમાં જે વધારો કરાયો તેમાં આદિવાસી સમાજની સીટોમાં પણ વધારો કરવાની અનિલ જોષીયારા કરી માગ

     
  • બિન સચિવાલય પરીક્ષા મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું વિધાનસભા ગૃહમાં નિવેદન

     
  • સીસીટીવી કેમેરા સેન્ટર બિન સચિવાલય પરીક્ષા લેવામાં આવશે
     
  • રાજ્ય સરકાર સીસીટીવી કેમેરાથી સરવે હાથ ધર્યો છે 
     
  • હાલ બોર્ડ પરીક્ષા શરૂ હોવાથી બિન સચિવાલય પરીક્ષા નહીં લેવામાં આવે
     
  • બોર્ડ પરીક્ષા પૂર્ણ થયાબાદ બિન સચિવાલય પરીક્ષા લેવામાં આવશ

11:35 March 06

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરાત

  • વિધાનસભા ગૃહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જાહેરાત
     
  • રાજ્યમાં 53000 આંગણ વાડીમાં કામ કરતા બહેનોના માનદવેતનમાં સરકારે કર્યો વધારો
     
  • ૧૮૦૦ જેટલી મિની આંગણવાડી બહેનોના વેતનમાં 300 રૂપિયાનો વધારો
  • મિની આંગણવાડી બહેનોને હવે 4400 વેતન મળશે
     
  • આંગણવાડી બહેનોના વેતનમાં 600 રૂપિયા નો કરવામાં આવ્યો વધારો અત્યાર સુધી 7200 વેતન મળતું હતું હવે 7800 વેતન મળશ
  • ૧ માર્ચથી વધારાનું વેતન ચૂકવવામાં આવશે..
     
  • આંગણવાડીમાં પગાર વધારાના નિર્ણયથી સરકારની તિજોરી પર 55 કરોડનો વધારાનો બોજો પડશે


     
Last Updated : Mar 6, 2020, 12:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details