ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાનો કહેર : આજના દિવસે જ વધું 20 કેસ પોઝિટિવ, રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 128 પર જ્યારે મૃત્યુઆંક 11 - તબલીઘી

કોરોનાનો કહેર : રાજ્યમાં વધુ 3 કેસ પોઝીટીવ, એકનું મોત
કોરોનાનો કહેર : રાજ્યમાં વધુ 3 કેસ પોઝીટીવ, એકનું મોત

By

Published : Apr 5, 2020, 9:37 AM IST

Updated : Apr 5, 2020, 7:56 PM IST

19:54 April 05

રાજ્યમાં કોરોનાના વધું 6 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો 128 પર પહોંચ્યો છે, સુરત, જામનગર, કચ્છ, મોરબીમાં 1-1 તેમજ ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવતા આજના દિવસે જ અત્યાર સુધીમાં 20 કેસનો વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાના વધું 6 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો 128 પર પહોંચ્યો છે, સુરત, જામનગર, કચ્છ, મોરબીમાં 1-1 તેમજ ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવતા આજના દિવસે જ અત્યાર સુધીમાં 20 કેસનો વધારો થયો છે.

18:24 April 05

રાજ્યમાં કોરોનાના વધું 6 કેસ પોઝિટિવ નોંધાતા આંકડો 128 પર પહોંચ્યો છે, સુરત, જામનગર, કચ્છ, મોરબીમાં 1-1 તેમજ ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવતા આજના દિવસે જ અત્યાર સુધીમાં 20 કેસનો વધારો થયો છે.

સુરતમાં 50 વર્ષિય યુવક, રાજકોટમાં સારવાર હેઠળ રહેલા ભુજના 62 વર્ષિય દર્દી અને મોરબીના 52 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 126 પર...

16:46 April 05

જામનગરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ, રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો પહોંચ્યો 124 પર

જામનગરમાં કોરોનાનો પહેલો કેસ કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 124 પર

14:47 April 05

કોરોનાએ હાહાકાર મચાવતા એક જ દિવસમાં આજે પુણેમાં ત્રીજુ મોત થયુ છે. જેના પગલે પુણેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત નિપજ્યા છે.

10:17 April 05

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યુ કે રાજ્યમાં કુલ 122 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે 11ના મોત નિપજ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાંથી 4 લોકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.

09:20 April 05

વિશ્વ સહિત દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશમાં પણ કોરોનાએ જંગ છેડી હોય તેમ રાજ્યમાં ભાવનગરમાં વધુ બે જ્યારે છોટા ઉદેપુરમાં પહેલો કેસ સામે આવ્યો છે જે દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફર્યો હતો. જ્યારે રાજ્યના સુરત શહેરમાં વૃદ્ધાનું મોત થયુ છે. જેના પગલે રાજ્યમા મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે.

વિશ્વ સહિત દેશમાં કોરોનાની દહેશત યથાવાત છે, ત્યારે રાજ્યમાં કુલ 122 કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં એક વૃદ્ધાનું મોત પણ નિપજ્યુ છે અને મોત 11 લોકોના મોત નિપજ્યા છે. 

Last Updated : Apr 5, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details