દ્વારકાના રબારી સમાજે શિવ પુત્ર ગણેશને રબારી પહેરવેશમાં શણગારીને વિસર્જન કર્યું હતું. યાત્રાધામ દ્વારકાના માલધારી રબારી સમાજે ભગવાન શિવ પુત્ર ગણેશના અલગ જ અંદાજમાં શણગાર કરી રબારી માલધારી સમાજનું ભાતીગળ પહેરવેશ પહેરાવીને સુંદર રીતે સમજાવ્યા હતા ,
દ્વારકામાં ગણપતિને રબારી પહેરવેશમાં શણગારીને કરાયું વિસર્જન - માલધારી
દ્વારકાઃ રબારી સમાજે શિવ પુત્ર ગણેશને રબારી પહેરવેશમાં શણગારીને વિસર્જન કર્યું હતું. યાત્રાધામ દ્વારકાના માલધારી રબારી સમાજે ભગવાન શિવ પુત્ર ગણેશના અલગ જ અંદાજમાં શણગાર સજી રબારી માલધારી સમાજે ભગવાન ગણપતિને રબારી માલધારી સમાજનું ભાતીગળ પહેરવેશ પહેરાવીને સુંદર રીતે સમજાવ્યા હતા.
દ્વારકાના રબારી સમાજે શિવ પુત્ર ગણેશને રબારી પહેરવેશમાં સણગારીને વિસર્જન કર્યું
સમાજની બહેનો ગણેશજીના ગીતો ગાઈને દ્વારકા શહેરના તમામ રસ્તાઓ ઉપર વિસર્જન રેલી કાઢી હતી. ત્યારબાદ ભગવાન ગણેશને પવિત્ર નદી કિનારે ભાવપૂર્વક વિસર્જન કર્યા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ આયોજકો દ્વારા પંડાલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદુપરાંત ગણેશ પંડાલની અંદર સમાજના લોકોને સંદેશા પાઠવતી થીમો પણ તૈયાર કરવામાં આવી હતી.