ગુજરાત

gujarat

ETV Bharat / state

"વાયુ"નો કહેર, બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણું - Gujarati News

દ્વારકા: દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલું છે. ‘વાયુ’ વાવાઝોડાને કારણે બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ બન્યું છે. વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 13, 2019, 7:46 PM IST

વાયુ તોફાનને કારણે બેટ દ્વારકા જતી તમામ બોટો કાંઠા પર ચડાવી દેવાની સુચના આપવામાં આવી હતી. જે બાદ બેટમાં જીવન જરુરૂયાતની ચીજ વસ્તુઓની તંગી પડી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, છેલ્લા 48 કલાકથી બેટ દ્વારકા સપર્ક વિહોણુ બન્યું છે. જેમાં ખાસ દૂધ, પાંણી તેમજ શાકભાજી ન પહોંચતા લોકો હેરાન-પરેશાન થઈ ગયાં છે.

બેટ દ્વારકા 48 કલાકથી સંપર્ક વિહોણુ

મહત્વનું છે કે, હાલ બેટ દ્વારકામાં 10થી 12 હજારની વસ્તી છે. આટલી મોટી વસ્તી ધરાવતુ બેટ દ્વારકા કુદરતી આફત "વાયુ" આવે તે પહેલા જ પરેશાનીમાં મુકાઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details