ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકા દરિયાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી - ઉંટ સવારી

દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાતની બહારથી આવતા યાત્રાળુઓ દ્વારકાધીશના દેવદર્શન કરીને પવિત્ર ગોમતી નદીના ઘાટ ઉપર ઊંટની સવારીનો આનદ માણે છે.

દ્વારકા દરિકાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી

By

Published : Jul 29, 2019, 3:13 AM IST

યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી અનેક યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. દેવદર્શન બાદ યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે પવિત્ર ગોમતી નદી ઉપર આવેલા સુદામા સેતુને પાર કરીને સામે કાંઠે ઊંટ સવારી કરવા માટે આવે છે. યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે ઊંટની સવારી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે. યાત્રાળુઓના કહેવા મુજબ ઊંટની સવારીના બે ફાયદા છે. એક તો આ સવારી પ્રદુષણમુક્ત છે. બીજું કેટલાક પરિવારોને રોજગાર પણ મળે છે.

દ્વારકા દરિકાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી

ABOUT THE AUTHOR

...view details