દેવભૂમિ દ્વારકા: હાલ કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે દ્વારકામાં ગુલાબદાસ અગ્રાવત નામના યુવાનના વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો હતો.
યાત્રાધામ દ્વારકામાં રક્ષાબંધનની સાદગીપૂર્વક ઉજવણી કરાઈ - કોરોના મહામા
દ્વારકામાં ભાઈ કન્ટેન્ટમેન્ટ્ ઝોનમાં હોવાથી બહેનને ઘરે ના પહોંચી શકતા, બહેને ભાઈને ઘરની બહાર બોલાવી રાખડી બાંધી અને સાથે માસ્ક વિતરણ કર્યું હતું.
યાત્રાધામ દ્વારકા
આ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ્ ઝોન હોવાથી ગુલાબભાઈ ઘરની બહાર નીકળી શકતા ન હોવાથી તેની બહેન પ્રજ્ઞાબહેને ગેટ પાસે આવી ગુલાબભાઈને રાખડી બાંધી અને ભાઈના સ્વાસ્થ્ય માટે દ્વારકાધીશને પ્રાથના કરી હતી. તેમજ સાથે માસ્ક ગીફ્ટ કર્યું હતું.