દેવભૂમિ દ્વારકાઃ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી (Okha Bat Dwarka Boat Ferry)બંધ તંત્ર દ્વારા બંધ કરવાની ફરજ પડી છે. દરિયામાં કરંટ હોવાથી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. હાલ દરિયા કિનારે બોટનો જમાવડો થાઇ ચૂક્યો છે.
યાત્રિકોની સલામતીને ફેરી બંધ તંત્ર દ્વારા બંધ
સમુદ્રમાં કરંટ અને ભારે પવન હોવાના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી ગુજરાત મેરીનટાઇમ બોર્ડ દ્વારા (Gujarat Marine Time Board )ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે.આજે 31 ડિસેમ્બરના વર્ષ 2021નો છેલ્લો દિવસ હોય ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો બોટ સર્વિસ બંધ હોવાથી બેટ દ્વારકા દર્શન ન કરી શક્યા જેના લીધે યાત્રિકો ઘણા (Okha Bat Dwarka Boat closed by ferry system)નારાજ છે, પરંતુ તંત્ર દ્વારા યાત્રિકોની સલામતી માટે જ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.