ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, તાતા ગ્રુપ કંપનીએ કરી ઉજવણી - dwr

દ્વારકાઃ 1 મે એટલે આંતરરાષ્ટ્રય મજદૂર દિવસ જે સમગ્ર વિશ્વમાં આ દિવસને મજદૂર દિવસ તરીક ઉજવણી કરવામા આવે છે. ખાસ કરીને વિશ્વના મોટો-મોટા ઓદ્યોગિક એકમો ધરાવતા દેશોમાં વિશ્વ મજદૂર દિવસની ઉજવણી અલગ-અલગ પ્રકારે કરવામાં આવતી હોય છે. ટાટા ગ્રુપ કંપની દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પ્રખ્યાત લોક સાહત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

સ્પોટ ફોટો

By

Published : May 1, 2019, 5:24 AM IST

Updated : May 1, 2019, 9:04 AM IST

ભારતની આઝાદી પહેલાની અને વિશ્વ સ્તરે ભારતનું નામ સોનેરી અક્ષરોમાં લખનાર ભારતનું એક ઓદ્યોગિક એકમ એટલે ટાટા ગ્રુપ જે ટાટા ગ્રુપની એક કંપની ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા મીઠાપુરમાં આઝાદી પહેલાની સ્થપાયેલી છે અને હજારો લોકોની રોજીરોટી પૂરી પાડે છે. અને આજે પણ તે પોતાના કર્મચારીઓને એક પરિવારની જેમ સાચવે છે અને તે પોતાના કર્મચારીઓની યાદમાં દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રય મજદૂર દિવસની ઉજવણી કરે છે.

આંતરરાષ્ટ્રય મજદૂર દિવસની ઉજવણી
આ વર્ષે ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમાં બહોળી સંખ્યા સ્થાનિક લોકો પોતાના પરિવારો સાથે આવ્યા હતા ને આનંદ માણ્યો હતો.
Last Updated : May 1, 2019, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details