દ્વારકા: દ્વારકામાં હાલ નાતાલ પર્વને લઈને યાત્રિકોની ભારે ભીડ ઉમટી (huge crowd at Dwarka on Christmas Day) છે. એક તરફ કોરોનાનો ખતરો ફરી મંડરાય રહ્યો છે ત્યારે બીજી તરફ લોકો વેકેશનમા પરિવાર સાથે નીકળી પડ્યા (huge crowd of pilgrims Dwarka) છે. યાત્રાધામ દ્વારકામાં (Pilgrimage Dwarka) નાતાલ પર્વ પર યાત્રિકોની ભારે ભીડ દ્વારકામાં જોવા મળી રહી છે. હાલ દ્વારકામાં યાત્રિકો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા છે. મંદિર પરિસર તેમજ બહાર લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળી રહ્યા છે. હાલ દ્વારકા ભારે ભીડ યાત્રિકોની જોવા મળી રહી છે.
યાત્રિકોની ભારે ભીડ:નાતાલનું વેકેશન શરૂ થતા જ યાત્રિકો દ્વારકામાં ઉમટી પડ્યા (huge crowd at Dwarka on Christmas Day) છે. પરિવાર સાથે યાત્રિકો નાતાલના મીની વેકેશનમાં દ્વારકા (mini vacation at dwaraka) આવી પહોંચ્યા છે. હોટેલો પણ દ્વારકામાં ફૂલ થઈ ચુકી છે. પ્રવાસીઓ પર આર્થિક રીતે નિર્ભર રહેતી દ્વારકા નગરી ફરી યાત્રિકોની ભીડથી ધમધમી છે. વેપાર ધંધામાં તેજી આવી છે. યાત્રિકોની ભીડ થવાંથી નાના મોટા તમામ વેપાર ધંધામાં હાલ ખુબ તેજી આવી છે. દ્વારકાના આસપાસના તમામ પ્રવાસન સ્થળો પર યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકાધીશ મંદિરના સીડી તેમજ મોક્ષ દ્વારે પણ લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળી રહ્યા (huge crowd at Dwarka on Christmas Day) છે.
આ પણ વાંચોસુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં