ગુજરાત

gujarat

By

Published : Aug 28, 2020, 9:42 PM IST

ETV Bharat / state

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવા પ્રદર્શન કર્યું

કેન્દ્ર સરકારે NEET અને JEEની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેથી ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી સામે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કરી પરીક્ષા મુલતવી રાખવાની માગ કરી છે.

ETV BHARAT
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ NEET અને JEEની પરીક્ષા મુલતવી રાખવા પ્રદર્શન કર્યું

ડાંગ: કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે JEE અને NEETની પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેથી શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસનો વિરોધ

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરીને NEET અને JEEની પરીક્ષાઓ રદ કરવાની માગ કરી છે. આ સાથે જ જિલ્લા કોંગ્રેસ સમિતિએ 6 મહિનાની ફી માફ કરવાની પણ માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details