- કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્યનું માર્ગ અકસ્માતમા મોત થતા
- મોધલા બેઠકની ચૂંટણીનું મતદાન
- ભાજપ, કોંગ્રેસ સામે સીધો જંગ
છોટાઉદેપુર:કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્યનું માર્ગ અકસ્માતમા મોત થયા બાદ પેટા ચૂંટણી (Chhota Udepur by Election) યોજાઈ રહી છે. આ બેઠકમાં આવતા દશ મતદાન મથકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. દશે દશ મતદાન મથકો ઉપર વેહલી સવારથી મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. નસવાડી તાલુકા પંચાયતની 12 મોંઘલા બેઠકની ચૂંટણી (moghla seat election)નું મતદાન શરૃ થતા ઉત્સાહ સાથે મતદારો મતદાન કરવા વડીલો પણ આવી લાઈનમાં ઉભા રહી મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી રહ્યાં છે.
ભાજપ, કોંગ્રેસ સામે સીધો જંગ