4 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- ભરૂચ- 46 ટકા
- બનાસકાંઠા- 53.05 ટકા
- પાટણ- 48.55 ટકા
- કચ્છ-43.55 ટકા
- સાબરકાંઠા- 53.35 ટકા
- ગાંધીનગર 52.76 ટકા
- મહેસાણા- 55.44 ટકા
- અમદાવાદ- પૂર્વ 47.56 ટકા
- પોરબંદર- 40.80 ટકા
3 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- બનાસકાઠાં- 41.54
- બારોડોલી- 49.42
- છોટા ઉદેપુર- 44.42
- સુરત- 38.41
- ભરૂચ- 46.54 ટકા
- વલસાડ- 45.14 ટકા
- નવસારી- 42.17
- વડોદરા- 42.12 ટકા
- દાહોદ- 46.78
- આંણદ- 42.49 ટકા
- કચ્છ 36.45 ટકા
- અમરેલી- 39 ટકા
- ભાવનગર- 38.97
- જૂનાગઢ- 43.78 ટકા
1 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- સુરત- 35.61
- ભરૂચ- 44.46
- છોટાઉદેપુર-41.46
- અમદાવાદ પૂર્વ- 38.64
- અમદાવાદ પશ્ચિમ- 35.57
- ગાંધીનગર- 39.03
- બનાસકાંઠા- 41.47
- મહેસાણા- 40.70
- સાબરકાંઠા- 43.08
- રાજકોટ- 40ટકા
- આણંદ- 40.89
- ભરૂચ- 44.86
- બારડોલી- 46. 06
- વલસાડ- 42.57 ટકા મતદાન
ગુજરાતની તમામ 26, કેરળની પણ 20, ગોવાની 2 અને દાદરા નગર હવેલી તેમજ દીવ દમણની 1-1 બેઠક પર મતદાન ચાલુ. કુલ મળી 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને 117 બેઠકો પર મતદાન ચાલુ છે. બિહાર 5, છત્તીસગઢ 7, કાશ્મીર 1, આસામ 4, કર્ણાટક 14, ઉત્તર પ્રદેશ 10, પશ્વિમ બંગાળની 5, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6 બેઠકો માટે મતદાન શરૂ છે.
- PM મોદીએ ત્રીજા તબક્કા માટે મતદાન કરવાની અપીલ કરી છે.
- મુખ્ય પ્રઘાન વિજય રૂપાણીએ કર્યું મતદાન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું મતદાન - પાટણમાં શંકર ચૌધરીએ કર્યું મતદાન
- મહેસાણા બેઠક 94 મતદાન મથક પર EVM ખોટકાયું
- સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે કર્યું મતદાન
- અમદાવાદ ખોખરામાં ટેકનિકલ કારણે બંધ થયેલુ મતદાન ફરી શરૂ
- બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન
- નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ
- સાબરકાંઠાના તલોદમાં EVM ખોટકાયુ
- ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ
- વિઘાનસભાના અધ્ચક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું મતદાન
- NCP નેતા શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું
શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યું - વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું
પરેશ ધાનાણીએ કર્યું મતદાન - મતદાન શરૂ થયાના બે કલાક પૂર્ણ
- રાજ્યમાં સરેરાશ 11 ટકા મતદાન
- બારડોલીથી કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ મતદાન કર્યુ
- ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યું મતદાન
ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં કર્યું મતદાન - PM મોદીના માતા હિરાબાએ મતદાન કર્યું
- અમિત શાહે કર્યું મતદાન
- નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કડીમાં કર્યું મતદાન
- ભરૂચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું
- ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે ECને કરી ફરિયાદ
- જૂનાગઢમાં વરરાજાએ લગ્ન પહેલાં કર્યું મતદાન
- કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મતદાન કર્યું
- નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર્યું મતદાન
નાણા પ્રધાન અરૂણ જેટલીએ કર્યું મતદાન
- ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડાવાણીએ મતદાન કર્યું
ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડાવાણીએ મતદાન કર્યું
11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- સુરેન્દ્રનગર- 18.74 ટકા
- રાજકોટ- 25.27 ટકા
- પોરબંદર- 20.38 ટકા
- જામનગર-21.98 ટકા
- જૂનાગઢ- 13.17 ટકા
- અમરેલી- 23.38 ટકા
- ભાવનગર-25.02 ટકા
- આંણદ- 22.07 ટકા
- ખેડા- 20.79 ટકા
- પંચમહાલ- 22.84
- દાહોદ- 28.27
- વડોદરા-21.93
10 વાગ્યા સુધીમાં મતદાન
- વલસાડ- 13.46
- બનાસકાંઠા- 13.7 ટકા
- સુરત- 9.95 ટકા
- અમેરલી- 15 ટકા
- ભાનવગર- 11 ટકા
- આંણદ-11.5
- નવસારી- 11
9 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- ગાંધીનગર- 7.65 ટકા
- જામનગર- 11.6 ટકા
- રાજકોટ- 10 ટકા
- આણંદ- 6 ટકા
- દાદરા નગર હવેલી- 7.65 ટકા
- પાટણ- 8.16 ટકા