રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા બોટાદ પોલીસની મુલાકાતે - લેટેસ્ટ ન્યુઝ ઓફ પોલીસ વડા
રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ બોટાદ પોલીસની મુલાકાત લીધી હતી. બોટાદ સર્કીટ હાઉસ ખાતે ભાવનગર રેન્ઝના રેન્ઝ IG સહિત તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આશિષ ભાટિયાનું સર્કીટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા બોટાદ પોલીસની મુલાકાતે
બોટાદ: જિલ્લાના સર્કિટ હાઉસ ખાતેે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા બોટાદ પોલીસની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ભાવનગર રેન્ઝના IG અશોક કુમાર યાદવ સહિત બોટાદના SP હર્ષદ મહેતા, ભાવનગર અને અમેરલીના SP નીલપિત રાય સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આશિષ ભાટિયાને સર્કીટ હાઉસ ખાતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેેમજ પુષ્પગુચ્છ આપી સ્વાાગત કરવામાં આવ્યુ હતુ.DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં અનેક વિકાસના કામોની ચર્ચા કરી હતી.