- ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મામલે હવે ભાવનગરના હરિભક્તો મેદાનમાં
- હરિભક્તો અને સત્સંગીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
- યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આંદોલનની ચીમકી
ભાવનગરઃ ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટની અગાવ થયેલી મીટીંગમાં જે રીતે આચાર્યપક્ષની બહુમતી હોવાથી નિયમ પ્રમાણે આચાર્યપક્ષના રમેશભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેની સાથે ગેરવર્તણુક કરીને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા તેનો વીડિયોને લઈને ભાવનગર જિલ્લાના હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.