ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી ચૂંટણીને લઇ પરેશ ધાનાણીના સરકાર પર આકરા પ્રહારો, જુઓ Etv Bharatની ખાસ વાતચીત - વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી

ભાવનગર: ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવી પહોંચ્યા હતા. ત્યારે સવાંદ કાર્યક્રમ દરમિયાન તેમણે બે કલાક સુધી કોંગ્રેસ નેતા અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

આવનારી ચૂંટણીને લઇ પરેશ ધાનાણીના સરકાર પર આકરા પ્રહારો
આવનારી ચૂંટણીને લઇ પરેશ ધાનાણીના સરકાર પર આકરા પ્રહારો

By

Published : Jan 16, 2020, 7:18 PM IST

મળતી માહીતી મુજબ, ભાવનગરના આંગણે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ સાથે બે કલાક વાર્તાલાપ કર્યો હતો. બેઠકમાં આગામી આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૈયાર થઈ જાય અને જીત તરફ પ્રેરાય કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ETV ભારત સાથે વાતચીતમાં તેમને ભાવનગરના વિકાસના કામોમાં આપેલી લોલીપોપને લઈને પ્રહાર પણ કર્યા હતા. તો તેમણે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર આવશે તેમ પણ જણાવ્યું હતું.

આવનારી ચૂંટણીને લઇ પરેશ ધાનાણીના સરકાર પર આકરા પ્રહારો

ABOUT THE AUTHOR

...view details