ભાવનગર લોકસભા મત વિસ્તારમાં હજુ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. ત્યાં બોટાદમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.
ભાવનગરના સાંસદ વિરુદ્ધ નોંધાઇ આચારસંહિતા ભંગની ફરિયાદ - Priti bhatt
ભાવનગર: લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ હોવા છતા આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદો વધી છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડો.ભારતીબેન શિયાળ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.
સ્પોટ ફોટો
મહત્વની વાતછે કે, 48કલાકના ટૂંકાગાળામાં સાંસદ વિરુદ્ધ સ્થાનિક પ્રચાર પ્રસાર માધ્યમોમાં તેમની પ્રસિદ્ધીકરાવ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આ મુદ્દેસાંસદે આ ફરિયાદને ફગાવી હતી અને તેમની સામે પાયાવિહોણી ફરિયાદ થઇહોવાનું જણાવ્યું હતું.
Last Updated : Mar 23, 2019, 9:47 PM IST