ભાવનગર: કોરોના વાઇરસના પગલે ચાલી રહેલા લોકડાઉનમાં બંધ પડેલી ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગએ ચેકિંગ હાથ ધર્યુ છે. જેમાં શહેરની અલગ અલગ વિસ્તારોની દુકાનમાંથી કુલ 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.
ભાવનગરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની રેડ - corona virus effect in bhavnagar
ભાવનગરમાં લોકડાઉનમાં ફરસાણ અને મીઠાઈની દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમે ચકાસણી હાથ ધરી હતી. જેમાં ચાર દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.
ભાવનગર: મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગની રેડ
જય ગોપાલ ફરસાણ, જૈન ફરસાણ, જગદીશ ભેળ અને રાજ ફરસાણમાંથી અખાદ્ય ચીઝો મળી આવી હતી.