ભાવનગરઃ ભાવનગર કોંગ્રેસે ચીન સાથેના ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. હલુરિયા ચોક ખાતે કોંગ્રેસર શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ભાવનગર કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી તકરારમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ભાવનગર કોંગ્રેસે ચીન સાથેની લડાઇમાં શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
ભાવનગર કોંગ્રેસ દ્વારા ચીન સાથેના ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહીત સ્થાનિક આગેવાનોએ સ્મારક પર ફૂલ મૂકી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભાવનગર કોંગ્રેસે ચીનના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ શહેર પ્રમુખ અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહીત સ્થાનિક આગેવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાવનગરના હલુરિયા ચોક ખાતે આવેલા સ્મારક ખાતે કોંગ્રેસે પહોચી ચીન સામે વિરોધ વ્યક્ત કરતા હતા. કોંગ્રેસે શહીદ સ્મારક પર ફૂલ મુકીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.