ભાવનગર લોકસભા બેઠક પર સાંસદ થયા રિપીટ - Priti bhatt
ભાવનગર: લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. ત્યારે લોકસભા બેઠક પર સતત બીજી વખત ભાજપે ડો.ભારતીબેન શિયાળને ટિકીટ આપી છે.

સ્પોટ ફોટો
મળતી માહિતી પ્રમાણે,લોકસભા ચૂંટણી 2019ને કારણે હાલ તો ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. ત્ચારે આજે ભાજપે તેના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાંભાવનગર લોકસભા બેઠક પરનાસાંસદડો.ભારતીબેન શિયાળને ટિકીટ મળતા તે ફરીરિપીટ થયા હતા.
ભાવનગર લોકસભા બેઠક પર સાંસદ થયા રિપીટ