- સર ટી હોસ્પિટલમાં નર્સિંગની યુવતીએ આપધાત કર્યો
- આનંદનગર વિસ્તારની યુવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું
- યુવતીએ ચાલુ ફરજે ભરેલા પગલાંથી તંત્રમાં દોડધામ
ભાવનગરઃ ભાવનગર શહેરની આવેલી સર ટી હોસ્પિટલ(Sir T Hospital) એક અનિચ્છનીય બનાવ બનવા પામ્યો છે. સર ટી હોસ્પિટલમાં સાતમાં માળે એક નર્સિંગ સ્ટાફની યુવતી દ્વારા એક રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું મોતને ભટી ગઈ છે. ગળાફાંસા ઘટનાની જાણ થતાં સમગ્ર હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. યુવતીના અયોગ્ય પગંલાની જાણ થતાં ધટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
સર ટી હોસ્પિટલ હમેશા ચર્ચામાં રહેતી હોય છે
ભાવનગરની સર ટી હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યાર મહિનામાં લોકોના પ્રશ્નો સાંભળવા બહેતા અને હોસ્પિટલ સાથે જોડાયેલા ધારાસભ્ય વિભાવરીબેન દવે(Vibhavariben Dave) આવતીકાલે લોકોના પ્રશ્નો સાંભળવાના છે. તે પૂર્વે હોસ્પિટલના સ્ટાફની ફરજ પરની યુવતીના આપધાતની(Suicide) ઘટના સામે આવી છે.
યુવતીની આત્મહત્યા પર સૌની નજર