ભરુચ: સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. હાલ ગુજરાતમાં કોવિડ-19ના કેસની સંખ્યા 53 પર પહોંચી ગઇ છે.
કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ભરૂચના આકાશી દ્રશ્યો - bharuch news
દેશમાં 21 દિવસનું લોકડાઉન છે, ત્યારે ભરુચમાં ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ સુમસામ દેખાઇ રહ્યા છે.
bharych
દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો દેશમાં પાલન થઇ રહ્યું છે, ત્યારે આ તરફ ગુજરાતના ભરુચમાં ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં રસ્તાઓ સુમસામ દેખાઇ રહ્યા છે.