ગુજરાત

gujarat

ETV Bharat / state

મનસુખ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે - bjp

ભરૂચ: સાંસદ મનસુખ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે. મનસુખ વસાવા આજે સવારે તેમના નિવાસ સ્થાન રાજપીપળા પૂજા કરી માઁ હરસિધ્ધિના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 2, 2019, 3:27 PM IST

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપનાઉમેદવારને ગમે તેવો પડકારઝીલવાની ક્ષમતા છે પણ તેનીસામેકોઈ ઉમેદવાર મળતા નથી, કોંગ્રેસ અને બિટીપી એક થાય તોપણ ભરૂચ લોકસભા મત વિસ્તારના મતદારો જાણે છે. સમગ્ર કામગીરી અને કરેલા કામને જનતા જરૂર આવકારશે અને તેથી જ તેઓએ1.50 લાખથી વધુ લીડનીજીતનિશ્ચિત ગણાવી હતી.

મનસુખ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરશે

ABOUT THE AUTHOR

...view details