મનસુખ વસાવાને રીપીટ કરતા મત વિસ્તારમાં ઉજવણી - lok sabha
ભરૂચ: લોક્સભા ભાજપમાં છઠ્ઠીવાર મનસુખ વસાવાને રીપીટ કરતા રાજપીપળામાં મનશસુખ વસાવાને ત્યાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સ્પોટ ફોટો
મનસુખ વસાવા આમોદ ખાતે પોતાનામત વિસ્તારમાં હાજર હતા ત્યારે તેઓનું નામ ભરૂચ સાંસદ ઉમેવાર તરીકે જાહેર થતા તેમની ધર્મપત્ની સરસ્વતીબેને પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી આગામી લોકસભામાં પતિ મનસુખ વસાવા જંગી મતોથી જીતે તેવીઆશા વ્યક્ત કરી હતી.