ભરૂચ: જિલ્લામાં સોમવારે કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1330 પર પહોંચી છે.
ભરૂચ કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 1330
ભરૂચ: જિલ્લામાં સોમવારે કોરોના વાઇરસના 14 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1330 પર પહોંચી છે.
ભરૂચ કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 1330
કુલ સક્રિય કેસ - 1123
કુલ ડિસ્ચાર્જ - 182
કુલ મૃત્યુ - 25
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સોમવારે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 17 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીના સૌથી વધુ 1240 સેમ્પલ લેવામાં આવ્યા છે.