ભરૂચ: શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે મંગળવારે જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા છે. જિલ્લામાં તાલુકા પ્રમાણે નોધાયેલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પર નજર કરીએ તો ભરૂચમાં 2, અંકલેશ્વરમાં 8, વાલિયામાં 3 અને જંબુસર ઝઘડીયા તેમજ વાગરામાં કોરોના વાઇરસના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભરૂચ: જિલ્લામાં આજે કોરોના વાઇરસના 16 પોઝિટિવ કેસ નોધાયા - Bharuch corona update
ભરૂચ જિલ્લામાં મંગળવારે કોરોના વાઇરસના વઝુ 16 પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી જિલ્લામાં કોરોનાનો કુલ આંક 681 થયો છે.
ભરૂચ : જીલ્લામાં મંગળવારે કોરોના વાઇરસના 16 પોઝીટીવ કેસ નોધાયા
તેમજ મંગળવારે જિલ્લામાં 11 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવમાં આવી છે. જેથી જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના દર્દીઓનો આંક 681 પહોચ્યો છે.