- આજે ગુરુપુર્ણિમા (gurupurnima)ની ઉજવણી
- મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ ગુરુ પોતાનીમાં હોય છે
- અંબાજીમાં ગુરુપુર્ણિમાનાં પર્વને લઇ દર્શનાર્થીઓનો ઘસારો
બનાસકાંઠા:આજે ગુરુપુર્ણિમા છે ને શિષ્યોના જીવનમાં ગુરૂજીનો વિશેષ મહત્વ હોવાથી આજે ગુરુપુર્ણિમા (gurupurnima)ની ઉજવણી કરાતી હોય છે. ને મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ ગુરુ પોતાની માં હોય છે. જે પિતાની પણ ઓળખ કરાવતી હોય છે. જેને લઇ જગત જનની જગદંબાના પવિત્રધામ અંબાજી માં ગુરુપુર્ણિમાના પર્વને લઇ દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો. માં પ્રથમ ગુરુ હોવાથી જગત જનની માં અંબાને સૌથી મોટા ગુરુ માંને માની તેમનાં દર્શન ભક્તો કરતાં હોય છે. એટલુ જ નહીં માતાજીના પરમ પુજારી ભટ્ટજી મહારાજમાં પણ ગુરુજીના પ્રતિક માની તેમનાં આશીર્વાદ લેતાં હોય છે.
માં અંબાને સૌથી મોટા ગુરુ માંને માની તેમનાં દર્શન ભક્તો કરતાં હોય છે