પરથીભાઇ ભટોળની વાણી પડી સાચી, જુઓ કઇ રીતે... - congress
બનાસકાંઠા: લોકસભા બેઠક ઉપર ભાજપની ઐતિહાસિક જીત થઇ છે. આ બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના પરથીભાઇ ભટોળે લોકસભા ઉમેદવારી નોંધાવી હતી. અને તેને અંબાજી મંદિરમાં બોલેલા શબ્દો તદ્દન સાચા પડ્યા હતા.
પરથીભાઇ ભટોળની વાણી પડી સાચી
પરથીભાઇ ભટોળ કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં તેમણે ભૂલથી બોલેલા શબ્દો ગુજરાત લોકસભાના પરિણામમાં સાચા પડ્યા છે. તેમણે માતાજીના દર્શન કર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "કોંગ્રેસના શાસનથી પ્રજા ખુબજ કંટાળી છે". ખરેખર આજે તેમના આ શબ્દોની પરિણામો પર અસર પડી છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.