- અંબાજીના મંદિરમાં પણ શ્રદ્ધાળુઓનો નોંધપાત્ર ઘટાડો
- સમગ્ર મંદિર પરિષરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહ્યાં છે
- અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે
બનાસકાંઠા: સમગ્ર મંદિર પરિસરમાં એકલ દોકલ યાત્રિકો જોવા મળી રહ્યાં છે. જોકે ફાગણસુદ પૂર્ણિમાને હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે પણ શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન માટે પહોંચવાનું રહેશે.
આ પણ વાંચો :અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા