- અંબાજી આજે ધુળેટી પર્વને લઇને પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યું
- સવારથી અંબાજી મંદિરમાં પણ યાત્રિકોને પાંખી સંખ્યા જોવા મળી
- યાત્રિકોમાં ભીડભાડ વગર શાંતિથી દર્શન થતાં યાત્રિકોમાં ખુશીની લાગણી
બનાસકાંઠા :સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલા રહેતા સવારથી અંબાજી મંદિરમાં પણ યાત્રિકોને પાખી સંખ્યા જોવા મળી હતી. જ્યાં દર વર્ષે ફૂલોની હોળીને લઈ ભારે ભીડ ઉમટી પડતી હોય છે. જે આજે સોમવારે મુલતવી રાખવામાં આવતા શ્રધ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી