- હવામાન વિભાગે કોલ્ડવેવની કરી આગાહી
- અંબાજી પંથકમા ઠંડીનું જોર
- માઉન્ટ આબુમાં વહેલી સવારે બરફ જામની સ્થિતિ
અંબાજીઃ હાલમાં અંબાજી નજીક આવેલા માઉન્ટ આબુમાં વહેલી સવારે બરફ જામેલુ જોવા મળે છે. ત્યારે તેની અસર અંબાજી પંથકમાં પણ જોવા મળી રહી છે. આ કોલ્ડવેવના કારણે યાત્રાધામ અંબાજી પંથકમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
અંબાજી પંથકમા ઠંડીનુ પ્રમાણ વધ્યું - બનાસકાંઠા
હાલમાં અંબાજી નજીક આવેલા માઉન્ટ આબુમાં વહેલી સવારે બરફ જામેલુ જોવા મળે છે. ત્યારે તેની અસર અંબાજી પંથકમાં પણ જોવા મળી રહી છે. આ કોલ્ડવેવના કારણે યાત્રાધામ અંબાજી પંથકમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
z
અંબાજીમાં વહેલી સવારે બજારો પણ નિયત સમય કરતાં મોડા ખુલ્યા
અંબાજીમાં વહેલી સવારે બજારો પણ નિયત સમય કરતાં મોડા ખુલ્યા હતા. જ્યારે હાઇવે માર્ગો પર ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતું. તેમજ સવારે લોકો તાપણાનાં સહારે ગરમી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોકો તાપણાના સહારે ગરમી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.