ગુજરાત

gujarat

ETV Bharat / state

અનુ.જાતિના વરઘોડા બાબતની અથડામણમાં હસમુખ સક્સેનાના જામીન મંજૂર - sc

મોડાસા: અનુ.જાતિના વરઘોડા બાબતે થયેલી અથડામણમાં હસમુખ સક્સેનાના જામીન પર છૂટયા બાદ તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેનાના થયા જામીન મંજુર.

By

Published : Jun 13, 2019, 1:46 AM IST

Updated : Jun 13, 2019, 3:53 AM IST

અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં ગત મે માસમાં અનુ.જાતિના લગ્ન વરઘોડા બાબતે અથડામણ થઈ હતી. જો કે આ કેસમાં પોલીસે જાત ફરિયાદી બની 300 જણાના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં અનુ.જાતિ ના નેતા હસમુખ સકસેનાએ 4 જૂને જિલ્લા s.p. કચેરી ખાતે આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટમાં જતા હસમુખ સકસેનાને જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામીન પર છૂટયા પછી તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુ.જાતિ વરઘોડા બાબતે થયેલ અથડામણમાં હસમુખ સક્સેનાના થયા જામીન મંજુર.
Last Updated : Jun 13, 2019, 3:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details