ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ ઉમટ્યું - devotees

અરવલ્લીઃ ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વમાં શામળાજીના મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શનાર્થ ભકતોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુજરાત સહીત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના હજારો ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ

By

Published : Jul 17, 2019, 11:02 AM IST

નોંધનીય છે કે, ગ્રહણ સમયે દેશમાં એક માત્ર શામળાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું રહે છે. તેથી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતાર લાગી હતી. શામળાજી પોલીસે ભક્તોની ભીડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ગુરુપૂર્ણિમા પર્વમાં શામળાજી મંદિરમાં માનવ મેહરામણ

ABOUT THE AUTHOR

...view details