અરવલ્લીઃ રાજ્ય સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાંથી રાજકીય માહોલ ગરમાયો છે.
રાજ્યસભાની ચૂંટણીને લઇ બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલએ ભાજપ પર કર્યા આક્ષેપ - બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે
રાજ્યસભાની ચૂંટણીને લઇ બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. 26 માર્ચે યોજાનાર રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપ ત્રીજી બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણીને લઇ બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલએ ભાજપ પર કર્યા આક્ષેપ
કોંગ્રેસ પોતાનો કુંબો સાચવા ધારાસભ્યોને રાજસ્થાન ખસેડી રહી છે. ત્યારે તાજેતરની પેટા ચૂંટણીમાં વિજય થયેલા કોંગ્રેસના બાયડ-માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તેઓ પોતાના મત વિસ્તારમાં જ રહેશે.
Last Updated : Mar 15, 2020, 9:12 PM IST