ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરસદ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો - લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

આણંદઃ જિલ્લાના બોરસદ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં નાયબ મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.

આણંદના બોરસદ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ, નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
આણંદના બોરસદ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ, નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

By

Published : Jun 6, 2020, 4:35 PM IST

આણંદઃ જિલ્લાના બોરસદ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. નાયબ મામલદાર 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે.

આણંદના બોરસદ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ, નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

નાયબ મામલતદારે લાંચ અરજદાર પાસે જમીન ફેરફારની એન્ટ્રી મંજૂર કરવા 25 હજારની લાંચ માંગી હતી. હાલ લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details